Sunday 2 September 2012

તરણેતર મેળો - ૨૦૧૨

    અહિં ૧૯ સપ્ટેબરથી શરુ થતાં તરણેતરના મેળા વિશે થોડીક માહિતી મુકવામાં આવી છે. જેમાં તનું આયોજન, રોકાવાની વ્યવસ્થા, તેમજ તેનાં પ્રવાસની માહિતી મુકવામાં આવી છે... તો તમે તરણેતરનાં મેળાનો આનંદ માણો....enjoy your self...