Sunday 26 August 2012

આજે આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ઘણી ભુલો કરીએ છીએ. અને આપણે તેનું અપમાન કરતા હોઈએ છીએ. અહિ ધ્વજ ફરકાવતી વખતે થતી ભુલો અટકાવવા માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. આ ફાઈલ PDF સ્વરુપે આપેલ છે...
બાયસેગ સ્ટુડિયો માંથી પ્રસારીત થતા કાર્યક્રમમાં આવનારી શાળાઓની માહિતી અહિં આપવામાં આવી છે. જેમાં શાળાનું નામ, તેમજ આચાર્યનું નામ આપેલ છે.

Saturday 25 August 2012

ગુજરાતીમાં જાણકારી માટે અહિં ગુજરાતી ડિક્ષનરી આપવામાં આવી છે. તેના અભ્યાસ માટે સૌ પ્રથમ તમારે તે ડાઉનલોડ કરવી પડશે જેના માટે અહિં લીંક આપવામાં આવી છે...
પ્રાથમિક શાળામાં આવનાર પ્રદર્શન માટે અહિં માર્ગદર્શીકા મુકવામાં આવી છે. જેનો ઉપયોગ કરીને તમે તમારી શાળામાં સારા પ્રદર્શન કરી બાળકોને પ્રોત્સાહિત કરશો......
આજના સમયમાં આપણે ક્મ્પ્યુટરનો વધારે પ્રમાણે ઉપયોગ કરીએ છીએ. ત્યારે કી-બોર્ડની પ્રેક્ટીસ માટે અહી કેટલાક કમ્પ્યુટર ટ્યુટર મુકવામાં આવ્યા છે. જેનો ઉપયોગ કરીને તમે અક્ષર ટાઈપ કરવાની સ્પીડ વધારી શકશો...

Sunday 5 August 2012

રોજગાર સમાચાર




તારીખ- ૧/૮/૨૦૧૨ click now