Sunday, 2 September 2012

તરણેતર મેળો - ૨૦૧૨

    અહિં ૧૯ સપ્ટેબરથી શરુ થતાં તરણેતરના મેળા વિશે થોડીક માહિતી મુકવામાં આવી છે. જેમાં તનું આયોજન, રોકાવાની વ્યવસ્થા, તેમજ તેનાં પ્રવાસની માહિતી મુકવામાં આવી છે... તો તમે તરણેતરનાં મેળાનો આનંદ માણો....enjoy your self...

Sunday, 26 August 2012

આજે આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ઘણી ભુલો કરીએ છીએ. અને આપણે તેનું અપમાન કરતા હોઈએ છીએ. અહિ ધ્વજ ફરકાવતી વખતે થતી ભુલો અટકાવવા માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. આ ફાઈલ PDF સ્વરુપે આપેલ છે...
બાયસેગ સ્ટુડિયો માંથી પ્રસારીત થતા કાર્યક્રમમાં આવનારી શાળાઓની માહિતી અહિં આપવામાં આવી છે. જેમાં શાળાનું નામ, તેમજ આચાર્યનું નામ આપેલ છે.

Saturday, 25 August 2012

ગુજરાતીમાં જાણકારી માટે અહિં ગુજરાતી ડિક્ષનરી આપવામાં આવી છે. તેના અભ્યાસ માટે સૌ પ્રથમ તમારે તે ડાઉનલોડ કરવી પડશે જેના માટે અહિં લીંક આપવામાં આવી છે...
પ્રાથમિક શાળામાં આવનાર પ્રદર્શન માટે અહિં માર્ગદર્શીકા મુકવામાં આવી છે. જેનો ઉપયોગ કરીને તમે તમારી શાળામાં સારા પ્રદર્શન કરી બાળકોને પ્રોત્સાહિત કરશો......
આજના સમયમાં આપણે ક્મ્પ્યુટરનો વધારે પ્રમાણે ઉપયોગ કરીએ છીએ. ત્યારે કી-બોર્ડની પ્રેક્ટીસ માટે અહી કેટલાક કમ્પ્યુટર ટ્યુટર મુકવામાં આવ્યા છે. જેનો ઉપયોગ કરીને તમે અક્ષર ટાઈપ કરવાની સ્પીડ વધારી શકશો...

Sunday, 5 August 2012

રોજગાર સમાચાર




તારીખ- ૧/૮/૨૦૧૨ click now

Monday, 30 July 2012

ગાર્ડન બનાવો

શું તમને બગીચો બનાવતા આવડે છે ????
તો ચાલો જોઈએ......click here

Sunday, 29 July 2012

પાઠ્યપુસ્તકો

 

ધોરણ-૬/૭/૮/૯/૧૦/૧૧/૧૨ ના પુસ્તકો ડાઉનલોડ કરો...Click now

ગુજરાત સાપ્તાહિક

 

ગુજરાત સાપ્તાહિક તારીખ-૧૬/૬/૨૦૧૨.....Click now 



રોજગાર સમાચાર

 

રોજગાર સમાચાર.....તારીખ-૨૫/૭/૨૦૧૨....Click now

Saturday, 28 July 2012

કર્મચારીની રજાની માહિતી......Click now 

જાહેર રજાનું લીસ્ટ- ૨૦૧૨..... Click now

કરન્સી ચેન્જ સોફ્ટ્વેર....Click now 

BLO ની બદલી અંગેનો પરિપત્ર.... Click now 

મુખ્ય શિક્ષકની સીધી ભરતી અંગેનો પરિપત્ર.... Click now
 

Friday, 27 July 2012

Age calculation

તમારી ઉંમરની ગણતરી કરતો સોફ્ટ્વેર ડાઉનલોડ કરો....Click now

મતદાર યાદી

મતદાર યાદીમાં તમારું નામ ચકાસો.....Click now

બજેટ પ્લાનર

તમારા બજેટનું પ્લાનીંગ કરતો સોફ્ટ્વેર ડાઉનલોડ કરો.Click now